વિશ્વ કપ 2023માં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ફેન્સમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

આ દરમિયાન પાકિસ્તાનની ટીમ અમદાવાદ આવી પહોંચી છે જ્યારે ભારતની ટીમ અફઘાનિસ્તાન સામે મેચ રમી રહી છે

14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આમને સામને થશે.


આગળની સ્લાઈડ્સમાં જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયત

આગળની સ્લાઈડ્સમાં જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે.

આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે.

સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.

તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે.

અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે
વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે.


દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.