આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.
ABP Asmita

આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.

આ ટીમમાં 4 ગુજરાતી ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ABP Asmita

આ ટીમમાં 4 ગુજરાતી ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવાયો છે.

હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવાયો છે.

ABP Asmita
તેણે 79 વન ડેમાં  1753 રન બનાવવાની સાથે 74 વિકેટ લીધી છે.

તેણે 79 વન ડેમાં 1753 રન બનાવવાની સાથે 74 વિકેટ લીધી છે.

ABP Asmita

રવિન્દ્ર જાડેજાનો પણ સ્પિન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ABP Asmita

તેણે 179 વન ડેમાં 2574 રન બનાવવાની સાથે 197 વિકેટ લીધી છે.

ABP Asmita

જસપ્રીત બુમરાહના હાથમાં ટીમ ઈન્ડિયાનું ફાસ્ટ બોલિંગ આક્રમણ રહેશે.

ABP Asmita

બુમરાહે 73 વન ડેમાં 121 વિકેટ લીધી છે.

આણંદના અક્ષર પટેલને પણ ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળ્યું છે.

ABP Asmita

તેણે 52 વન ડેમાં 413 રન બનાવ્યા છે અને 58 વિકેટ ઝડપી છે.

ABP Asmita