ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્માની તસવીરોએ ફરી ફેન્સના દિલ ધડકાવ્યા



ધનાશ્રી વર્માએ તાજેતરમાં જ સ્પૉર્ટી લૂક વાળી તસવીરો શેર કરી છે



ધનાશ્રી વર્મા આ તસવીરોમાં જીન્સ અને ટીશર્ટમાં ખાસ અંદાજમાં દેખાઇ રહી છે



લૂકને પૂરો કરવા ધનાશ્રીએ ગૉગલ્સ અને માથામાં બન કર્યુ છે



ધનાશ્રી વર્મા રેસ્ટૉરન્ટની આગાસીમાં કેમેરા સામે પૉઝ આપી રહી છે



આ દરમિયાન તેને આંગળીઓથી વિનિંગ સાઇન કરી હતી



ધનાશ્રી વર્માનો લૂક કોઇ એક્ટ્રેસની હૉટનેસથી કમ નથી લાગી રહ્યો



26 વર્ષીય ધનાશ્રી વર્મા અત્યારે મૉડલની સાથે કૉરિયાગ્રાફર પણ છે



ધનાશ્રીએ 2020માં ટીમ ઇન્ડિયાના સ્ટાર બૉલર યુજવેન્દ્ર ચહલ સાથે લગ્ન કરી લીધા હતા



ધનાશ્રી પોતાના ડાન્સ વીડિયોથી ફેન્સની વચ્ચે હંમેશા ચર્ચામાં રહે છે