ક્રિકેટર યુઝર્વેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે

યુઝર્વેન્દ્ર ચહલને વર્લ્ડકપની ટીમમાંથી પણ પડતો મુકાયો છે

ચહલને એશિયા કપની ટીમમાં પણ સ્થાન મળ્યું નહોતું.

તે પત્ની ધનશ્રી ચહલ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે

ચહલ હાલમાં પત્ની ધનશ્રી વર્મા સાથે વેકેશન માણી રહ્યો છે

ધનશ્રી વર્માએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

ધનશ્રી વર્માએ ગ્રીન આઉટફિટમાં બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

ધનશ્રી કોરિયોગ્રાફર અને સારી ડાન્સર છે

તે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

All Photo Credit: Instagram

Thanks for Reading. UP NEXT

હાર્દિક પંડ્યાએ આ રેકોર્ડમાં ધોની સહિત અનેક દિગ્ગજોને પછાડ્યા

View next story