શરાબના શોખીનોને ખબર હોય છે રમ, વોડકા, વાઈન, વ્હીસ્કીમાં શું અંતર છે

ઘણા ઓછા લોકોને આ અંગે જાણકારી હોય છે



રમ, વોડકા, વાઇન અને વ્હીસ્કીમાં ઘણું અંતર હોય છે



તેને બનાવવાની પ્રક્રિયાથી લઈ તેમાં આલ્કોહોલની માત્રા સુધી અલગ હોય છે



તેનો સ્વાદ અને રંગ પણ અલગ અલગ હોય છે



રમને લોકો શિયાળામાં વધારે પીવાનું પસંદ કરે છે



રમમાં આલ્કોહોલ 40 ટકાથી વધારે હોય છે



વોડકામાં 40 થી 60 ટકા સુધી આલ્કોહોલ હોય છે



વાઈનમાં 9 થી 18 ટકા સુધી આલ્કોહોલ હોય છે



વ્હીસ્કીમાં 30 થી 65 ટકા સુધી આલ્કોહોલ હોય છે