સ્કિનને ટાઇટ કરવા શું ખાશો વધતી ઉંમરની સ્કિન પર થાય છે અસર સ્કિનને ઢીલી પડતા રિંકલ પડવા લાગે છે સ્કિનને ટાઇટ રાખવા આ ફૂડ ખાઓ પપૈયાનું સેવન સ્કિનને ટાઇટ કરશે બ્લૂબેરીનું સેવન પણ સ્કિનને ટાઇટ કરશે બ્રોકલીને પણ ડાયટમાં કરો સામેલ પાલક પણ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે સ્કિન ટાઇટનિંગ માટે દાડમનું કરો સેવન સંતરા પણ સ્કિનને યંગ રાખવામાં મદદગાર સ્કિનની હેલ્ધ માટે ડાયટમાં શક્કરિયાને કરો સામેલ