“ગંગુબાઇ કાઠિયાવાડી”ના પ્રમોશનમાં વ્યસ્ત છે આલિયા

આલિયાએ કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

તસવીરમાં તે એક ટોમ કેટ સાથે જોવા મળી

આ ટોમ કેટને આલિયાએ એડવર્ડ ભાઇ નામ આપ્યું છે

આલિયાએ સફેદ સાડીમાં ઇન્સ્ટા પર તસવીર પોસ્ટ કરી

તસવીરના કેપ્શનમાં લખ્યું, “એડવર્ડ ભાઇ અને ગંગુબાઇ”

“ગંગુબાઇ કાઠિયાવાડી” એક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે

સંજય લીલા ભંસાલી ફિલ્મના ડાયરેક્ટર-પ્રોડ્યુસર છે

આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે

આ ફિલ્મ પુસ્તક ‘ધ માફિયા ક્વીન ઓફ મુંબઇ પર આધારિત છે