21 વર્ષના લાંબા ઇંતજાર બાદ મળ્યો ખિતાબ હરનાઝ સંઘુ બની 2021 મિસ યુનિવર્સ હરનાઝનો જન્મ સીખ પરિવારમાં થયો છે. હરનાઝનો પરિવાર માહોલીમાં રહે છે 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જિત્યો હતો 2018માં મિક્સઇમર્જિગ સ્ટાર ઇન્ડિયનો ખિતાબ જિત્યો તે પંજાબી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે તાજ જિત્યા બાદ પેરેન્ટસનો માન્યો આભાર