ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ સાથે ઝઘડો કરનાર છોકરી બ્લોગર અને યુટ્યુબર સપના ગિલ છે. પૃથ્વી શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ક્રિકેટર એક છોકરી સાથે ઝપાઝપી કરી રહ્યો છે. આ છોકરી યુટ્યુબર સપના ગિલ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સપના ગિલ ચંદીગઢની રહેવાસી છે અને તેણે અહીંથી જ અભ્યાસ કર્યો છે. પોલીસે સપના ગિલની ધરપકડ કરી છે. સપના ગિલ વ્યવસાયે ટિકટોકર, એક્ટર, ફેશન મોડલ, ડાન્સર છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 2 લાખ ફોલોઅર્સ છે. All Photo Credit: Instagram