સચિન તેંડુલકરે નવેમ્બર 1989માં પાકિસ્તાન સામે ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું

પ્રથમ મેચ બાદ સચિન તેંડુલકર બાથરૂમમાં જઇને રડ્યો હતો.

સચિને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.

'BMW'ની એક ઈવેન્ટમાં પોતાની પ્રથમ મેચ વિશે સચિને વાત કરી હતી.

સચિને કહ્યું કે હું પ્રથમ મેચમાં બેટિંગ કરવા ગયો હતો.

‘હું ક્યારેય 90 અને 95 માઈલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ સામે રમ્યો નહોતો’

મેં કહ્યું કે આ ખોટા સમયે ખોટી જગ્યા છે. હું 15 રન બનાવીને આઉટ થયો હતો.

તેંડુલકરે વધુમાં કહ્યું, “હું બાથરૂમમાં ગયો અને રડવા લાગ્યો હતો.

આ મેચ બાદ સચિને કોચ અને સિનિયર ખેલાડીઓ સાથે વાત કરી. તેમણે કહ્યું કે તમારી જાતને સમય આપો.

All Photo Credit: ગૂગલ

Thanks for Reading. UP NEXT

IND vs WI: રોહિત શર્માએ તોડ્યો સિક્સર ફટકારવાનો રેકોર્ડ

View next story