મધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

મધમાં પ્રોટીન, વિટામિન એ, આયરન વગેરે ગુણકારી તત્વો હોય છે

આ ઉપરાંત તેની એક ખાસ વાત છે

મધ વર્ષો સુધી ખરાબ થતું નથી

પરંતુ મધમાં એવું શું છે જે ખરાબ નથી થતું?

મધમાખી ફૂલના રસમાંથી મધ બનાવે છે

મધમાખી ફૂલના રસમાંથી મધ બનાવે છે

આ દરમિયાન તેના શરીરમાં રહેતા એંઝાઇમ આ રસમાં મળી જાય છે

મખમાખીના શરીરમાં આ એંઝાઇમ ખાસ પ્રકારના હોય છે

તેનું નામ ગ્લુકોઝ ઓક્સિડેઝ છે

આ એંઝાઇમના કારણે મધમાં બેક્ટેરિયા પેદા થતા નથી