બાસમતી ચોખા અન્ય સામાન્ય ચોખા કરતા ઘણા મોંઘા છે.



બાસમતી ચોખા તેના અનેક ગુણોને કારણે મોંઘા છે.



આ ચોખાનો દાણો ઘણો મોટો હોય છે



આ ચોખાની કેટલીક જાતોના દાણા 8 મીમીથી વધુ હોઈ શકે છે.



આ ચોખા લાંબા સમયથી સુધી રાખવામાં આવે છે



જેના કારણે તેનું ટેક્સચર બરાબર રહે છે



આ ચોખા 18 થી 24 મહિના સુધી રાખવામાં આવે છે.



બાસમતી ચોખામાં એક્ટિલ ઇ પાયરોલિન નામનું સંયોજન હોય છે.



જેના કારણે તે શરીર માટે પણ સારું છે



તેમાં ગ્લાયકેમિક લેવલ ખૂબ જ ઓછું છે