શું આપ વજન ઘટાડવા માંગો છો ઇંડાનું સેવન વેઇટ લોસમાં કરશે મદદ વજન ઘટાડવામાં શાકભાજી ખૂબ જ અસરકારક છે. તેમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ છે. જે વેઇટલોસમાં આપને કરશે મદદ 2 સિઝનલ ફ્રૂટને રૂટીનડાયટમાં કરો સામેલ પ્રોટીનયુકત નાસ્તો વેઇટ લોસમાં કરશે મદદ ફ્રિજમાં કોટેજ ચીઝ, દહીં જેવી વસ્તુઓ સ્ટોર કરી શકો છો. તે સ્વાદિષ્ટ હોવાની સાથે વજન ઘટાડે છે.