બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક લક્ષણો સ્તનનો ચોક્કસ ભાગ ઉપસી આવવો સ્તનમાં ગાંઠ થવી સ્તનની નિપ્પલમાંથી પ્રવાહી નીકળવું સ્તનની નિપ્પલ અંદર જતી રહેવી સ્તન મોટા થઈ જવા સ્તન સંકોચાઈ જવા સ્તન સખત-કડક બની જવા હાડકામાં સતત દુખાવો થવો હાથ અન પીઠમાં પણ દુખાવો થવો અચાનક વજન ઘટી જવું