પીરિયડ્સમાં અનુભવાય આ લક્ષણો તો સાવધાન પીરિયડ્સમાં મહિલાઓમાં અનુભવાય છે આ લક્ષણો પેટમાં દુખાવો, કમરનો દુખાવો સામાન્ય લક્ષણ છે જો પીડા અસહ્ય બની જાય તો આ નોર્મલ નથી હદથી વધુ રક્તસ્ત્રાવ પણ અવગણશો નહિ અનિયમિત બિલ્ડિંગ થતું હોય તો નોર્મલ નથી પિરિયડમાં બ્લડનો રંગ બદલાવો આ ગર્ભાશયના કેન્સરના લક્ષણો છે