આજકાલ વ્યસ્ત જિંદગીમાં મહિલાઓ પોતાનો ખ્યાલ રાખી શકતી નથી એવામાં કેટલીક સાયલન્ટ બીમારીઓ મહિલાઓને થઇ શકે છે આ બીમારીઓની મહિલાઓને જાણ પણ થતી નથી આ બીમારીઓ મહિલાઓના શરીરથી ખોખલુ કરી દે છે ચાલો જાણીએ આ બીમારીઓ વિશે કેન્સર એનીમિયા ડાયાબિટીઝ હાઇ બ્લડ પ્રેશર સર્વાઇકલ કેન્સર