કેળાનું ફેસમાસ્ક લગાવવાના ફાયદા

કેળાનું ફેસમાસ્ક ખૂબ ફાયદાકારક છે

કેળા એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે

કેળાના ફેસપેકથી કરચલીથી મુક્તિ મળે છે

ચહેરાના એક્સેસ ઓઇલને દૂર કરે છે

સ્કિન મુલાયમ બને છે

ચહેરામાં નેચરલ નિખાર આવે છે

કેળાનું ફેસપેક આ રીતે બનાવો

મધ અને કેળાનો પલ્પ મિક્સ કરી લગાવો

કેળા અને ઓટ્સને મિક્સ કરીને લગાવો

કેળા અને દહીંનો ફેસપેક બનાવી શકો છો

કેળા અને દૂધને મિક્સ કરીને લગાવો