આ સીડસના રોજ સેવથી સ્કિન રહેશે એવરયંગ



આ સીડસનું રોજ 2 ચમચી કરો સેવન સ્કિન રહેશે યંગ



સન ફ્લાવરના સીડને પલાળીને રોજ તેનું સેવન કરો



સૂર્યમુખીના બીજ હૃદયને દુરસ્ત રાખે છે



આ બીજ વિટામિન સી, વિટામિન એથી ભરપૂર છે.



સન ફ્લાવર બીજ એન્ટીઓક્સીડેન્ટ ગુણોનો ખજાનો



આ બીજ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.



બીજનું સેવન બીપીને નિયંત્રિત રાખે છે.



રોજ રાત્રે પાણીમાં 2 ચમચી બીજ પલાળી દો



સવારે તેનું સેવન કરવાથી થશે અનેક ફાયદા



આ બીજના સેવનથી સ્કિન એવરયંગ રહેશે



Thanks for Reading. UP NEXT

કોર્નફ્લોર ફેસ પેકના અદભૂત ફાયદા

View next story