પ્રેગ્નન્સીમાં થતાં એંગ્જાઇટીના ઉપાય પ્રેગ્નન્સીમાં શરીરમાં થાય છે અનેક ફેરફાર પ્રેગ્નન્સીમાં મહિલા એંગ્જાઇટીનો બને છે શિકાર એંગ્જાઇટીથી બચવા માટે ઓવરથિંકિંગ ન કરો કોઇ પરેશાની હોય તો પરિવાર સાથે ચર્ચા કરો અધુરી ઊંઘના કારણે એંગ્જાઇટીની થાય છે સમસ્યા એંગ્જાઇટીથી બચવા માટે પુરતી ઊંઘ લો પ્રોપર હેલ્ધી ડાયટ લેવું પણ આનો ઉપાય છે પ્રેગ્નન્સીમાં ચિંતા તણાવને દૂર રાખો તણાવ ઓછો કરવા માટે મેડિટેશન કરો