પ્રેગ્નન્સીમાં ટ્રાઇમેસ્ટર મુજબ પાણી પીવું જોઇએ પ્રેગ્નન્સીમાં શરીર હાઇડ્રઇટ રાખવું જરૂરી પુરતુ પાણી ન પીવાથી યુરિનલ ઇન્ફેકશન થાય છે પાણી પીવાથી કિડનીના ઇન્ફેકશનનું જોખમ ટળે છે પ્રેગ્નન્સીમાં દિવસમાં 8થી10 ગ્લાસ પાણી પીવું જોઇએ છેલ્લા ત્રણ માસમાં 450 કેલેરીનું વધુ સેવન થાય છે આ કારણે આ સમયે વધુ પાણીનું સેવન કરવું જોઇએ છેલ્લા ત્રણ મહિનામાં 450 મિલિલિટર પાણી પીવું જોઇએ પાણી વિશાક્ત તત્વોને કરે છે દૂર પાણી ભોજન પચાવવામાં મદદ કરે છે