આજકાલની લાઈફસ્ટાઈલના કારણે વાળ ખરવા સામાન્ય સમસ્યા છે



નાની ઉંમરમાં જ લોકોના વાળ ખરવા લાગે છે



કેટલાક ઘરગથ્થું ઉપાય કરી ખરતા વાળને અટકાવી શકો છો



નારીયેળ તેલ તમારા વાળને ખરતા અટકાવી શકે છે



ડુંગળીને પીસીને તેનો રસ માથામાં લગાવો



મેથીના દાણાને પીસીને વાળમાં લગાવવાથી ખરતા વાળ અટકશે



ભૃંગરાજનું તેલ લગાવવાથી વાળ ઓછા ખરે છે



ખરતા વાળ અટકાવવા તમે આહારમાં પણ ફેરફાર કરી શકો છો



વાળને પોષણ મળે તેવો આહાર લેવો જોઈએ



વાળ ખરતા અટકાવવા તેલનું માલિશ કરી શકો