પિરિયડ્સ પેઇનથી બચવા ફોલો કરો આ ડાયટ પિરિયડ્સ દરમિયાન દુખાવો સામાન્ય છે પિરિયડસ દરમિયાન અમુક ફૂડ લેવા હિતાવહ છે કેટલાક ફૂડ લેવાથી દુખાવાથી રાહત મળે છે ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી ફાયદો થાય છે દહીંનું સેવન પણ પિરિયડસ દરમિયાન કરી શકાય હૂંફાળા પાણીમાં ચપટી હળદર નાખીને સેવન કરો આદુના રસને હુંફાળા પાણીમાં મિક્સકરીને પીવો ડ્રાઇફ્રટસનું સેવન પણ કરી શકો છો ઓટમીલ, લીલી શાકભાજીનું સેવન કરો પિરિયડ દરમિયાન પાણી ખૂબ પીવો