શિયાળામાં શુષ્ક ત્વચા એકદમ સામાન્ય છે

શિયાળાની ઠંડીમાં સ્કીનની વધુ કાળજી રાખવી પડે છે

ભેજના અભાવે ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે

તમે ઠંડીમાં ઘરેલુ ઉપાય કરી સ્કીનમાં ગ્લો મેળવી શકો છો

એલોવેરા જેલ ચહેરા પર લગાવવાથી ફાયદો થશે

ગ્લોઈંગ સ્કિન માટે ચહેરા પર દહીં લગાવો

મધ સાથે લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવો

નાળિયેર તેલ પણ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક

તમે ઘરેલુ ઉપાયથી તમારી સ્કીનને વધુ સારી કરી શકો છો

શિયાળાની ઠંડીમાં સ્કીનની વધુ દેખરેખ રાખવી પડે છે