બેલી ફેટથી દરેક લોકો પીડાઈ રહ્યા છે



ખરાબ લાઈફસ્ટાઈલના કારણે બેલી ફેટના શિકાર બની રહ્યા છે



એક જ જગ્યા પર બેસી રહેવાથી ચરબી વધી જાય છે



પેટની ચરબીને પછી દૂર કરવી મુશ્કેલ છે



જો તમે ડાયટમાં કેટલાક શાકભાજીનો સમાવેશ કરો તો બેલી ફેટ ઘટાડી શકાય



બ્રોકલીના સેવનથી તમે ફેટ ઘટાડી શકો છો



શિમલા મિર્ચ ખાવાથી પણ ફેટ ઘટાડી શકાય છે



શતાવરીના સેવનથી તમે પેટની ચરબી ઘટાડી શકો છો



ગાજર પણ ફેટ ઘટાડવામાં મહત્વનું છે



પેટની ચરબી દૂર કરવા ડાયેટમાં શાકભાજીનો સમાવેશ કરો