પ્રેગ્નન્સી બાદ ડાયટમાં સામેલ કરો આ ફૂડ



દિવસભર એનેર્જેટિક રાખે તેવી ચીજ લો



ન્યૂ મોમએ બદામનું સેવન અચૂક કરવું જોઇએ



બદામમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.



જે માતા, બાળક બંને માટે ફાયદાકારક છે.



ઘીનું સેવન ડિલીવરી બાદ પણ કરવું જોઇએ



ગુંદનો લાડુ, પંજરી દૂધ વગેરે પીવું જોઇએ



ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ



મેથી દાણાનું સેવન પણ કારગર છે



મેથી દાણાના બ્રસ્ટ મિલ્ક વધારે છે



હળદર એન્ટી ઇંફ્લેમેટ્રી હોય છે



જે ઘાને ઝડપથી રિકવરી કરે છે



દિવસમાં 2 વખત આ દૂધ પીવું જોઇએ