સંતરાનું સેવન કરો

સંતરાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Published by: gujarati.abplive.com

સંતરા ચહેરા માટે સારા

સંતરા તમારા ચહેરા માટે પણ ફાયદાકારક

સંતરામાં અનેક વિટામિન હોય છે

સંતરામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે

સંતરા ખાવાથી અનેક લાભ

તેના સેવનથી શરીરમાં અનેક પ્રકારના લાભ થાય છે

સંતરા ચહેરા માટે સારા

સંતરાની છાલ ચહેરાની ગંદકી દૂર કરે છે

ચહેરા માટે છાલ ખૂબ જ સારી

સંતરાની છાલ ચહેરાને ચમકદાર બનાવે છે

છાલનો ફેસપેક બનાવો

સંતરાની છાલનો પાવડર બનાવી તેનો ફેસપેક બનાવી શકો

ફેસપેકથી ચહેરો ચમકદાર બનશે

સંતરાની છાલનો ફેસપેક ચહેરા પર દરરોજ લગાવો

તેના સેવનથી ઘણા ફાયદા થાય છે

સંતરા ખાવાના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભ છે

(તમામ તસવીરો સોશિયલ મીડિયા)