પ્રેગ્નન્સીમાં ચા પીવાથી થશે આ નુકસાન



પ્રેગ્નન્સીમાં શરીરમાં હોર્મોનલ ચેન્જીસ આવે છે.



પ્રેગ્નન્સીમાં ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી



પ્રેગ્નન્સીમાં ચાય પીવાથી અનેક નુકસાન થાય છે



કેફિનનું સેવન ગેસની સમસ્યાને વધારે છે



કેફિન એસિડની સમસ્યાને વધારે છે.



ચાય આયરનને અવશોષિત કરે છે



જેના કારણે એનીમિયાનું જોખમ વધે છે.



કેફિનની વધુ માત્રા તણાવ વધારશે



અનિંદ્રાનું કારણ ચા બનતાં થકાવટ લાગે છે.