સેલિબ્રિટી જેવી સ્કિન માટે ફોલો કરો આ ડાયટ



આ ટોપ 10 સુપરફૂડ સ્કિનનો ગ્લો વધારશે



અવોકાડો વિટાનિ ઇનો ખજાનો છે



બદામ,અખરોટ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે



ટામેટામાં લાઇકોપીન ભરપૂર હોય છે



શક્કરિયા બીટા કેરોટિનનથી ભરપુર હોય છે



હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે



જે સોજોને ઘટાડે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે



ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે



પ્રોબાયોટિક્સ દહીં સ્કિન માટે ઉત્તમ છે