બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે શું કરવું?



દોઢ વર્ષ સુધી બાળક માનું દૂધ પીવે છે



એવા કેટલાક ફૂડ છે, જે મિલ્ક વઘારશે



ઓટ્સનું સેવન બ્રેસ્ટ મિલ્ક વધારશે



મેથીમાં ફાઇટોએસ્ટ્કોજન હોય છે



જે બ્રેસ્ટ મિલ્ક વધારવામાં મદદ કરશે



સફેદ તલનું સેવન પણ મિલ્ક વધારશે



ફીડિંગ કરવાતી મહિલાએ બદામ ખાવી જોઇએ



બદામ પણ બ્રેસ્ટ મિલ્કનું પ્રોડકશન વધારશે



લીલા શાકભાજી-લસણનું સેવન મિલ્ક વધારશે