કેન્સરની બ્રેસ્ટમાં કેવી રીતે થાય છે એન્ટ્રી?



ભારતમાં 12 લાખ મહિલાઓ સ્તન કેન્સરથી પીડિત



આ મહિલાઓને કેન્સરનું વધુ રહે છે જોખમ



જે મહિલાઓનું વજન ઝડપથી વધે છે



સ્થૂળતા પણ સ્તન કેન્સરનું એક મુખ્ય કારણ છે



વધુ પડતી દારૂ અને સિગારેટનું સેવન જવાબદાર



મહિલાઓમાં આલ્કોહોલની અસર પુરૂષો કરતા વધુ ખતરનાક



પરિવારમાં કેન્સર થયું હોય તેવી મહિલાને વધુ જોખમ



હોર્મોનલ અસંતુલન પણ કેન્સરનું કારણ બને છે



અનિયમિત પીરિયડ્સને કારણે કેન્સર થઇ શકે છે.