જન્મના 6 મહિના બાળકને કેમ પાણી ન આપવું



બાળકોને 6 મહિના પાણી ન આપવાની અપાઇ છે સલાહ



બાળકોને પાણી નહીં પણ દૂધ પીવડાવો.



બાળકને પાણી કેમ ન આપવું જોઈએ?



નવજાત શિશુનું શરીર પાણી માટે તૈયાર નથી હોતુ



તેમનું નાનું પેટ, કિડની પાણી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે.



પેટમાં ખરેખર 5 થી 10 મિલી જેટલી જગ્યા હોય છે.



બાળકની તમામ પ્રવાહી જરૂરિયાતો માતાના દૂધ દ્વારા પૂરી થાય છે