આજે પણ આપણો દેશ પુરુષ પ્રધાન માનવામાં આવે છે



અહિંયા મહિલાઓને એટલો અધિકાર નથી જેટલો પુરુષોને છે



તેથી મહિલાઓ કેટલીક વાતો પુરુષોથી છુપાવે છે



મહિલા પોતાના ડરને પોતાના પતિને કહેવાથી બચે છે



મહિલાઓ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ પતિથી છુપાવે છે



કેટલીક વાર મહિલાઓ અને ઘરવાળા વચ્ચે અણબનાવ બની જાય છે



મહિલાઓ આ વાત પણ પતિથી છુપાવે છે



મહિલાઓ કેટલીક અન્ય વાત પણ પતિથી છુપાવે છે



આ મહિલાના નેચર અને પતિના સ્વભાવ પર આધાર રાખે છે



ખાસ કરીને લગ્ન પહેલાના પ્રેમ સંબંધ