શું ચીનમાં HMPV વાયરસથી કેટલા લોકોના મોત થયા છે?



ચીનમાં ફેલાયેલો HMPV વાયરસનો ભારતમાં પ્રથમ કેસ નોંધાયો છે.



માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસનો ભારતમાં પ્રથમ કેસ બેંગલુરુમાં નોંધાયો હતો



ચાલો જાણીએ ચીનમાં એચએમપીવી વાયરસથી કોઇ મોત થયું નથી



ચીનમાં આ વાયરસના અનેક કેસ નોંધાયા છે



પરંતુ આ વાયરસથી અત્યાર સુધી કોઇ મોત થયું નથી



મલેશિયામાં પણ આ વાયરસના કેસ વધી રહ્યા છે



અહી 2024માં દેશમાં 327 એચએમપીવી કેસ નોંધાયા હતા



અહી 2023માં એચએમપીવીના 225 કેસ નોંધાયા હતા



2023ની તુલનામા 2024માં એચએમપીવીના કેસમાં 45 ટકાનો વધારો થયો હતો.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો