આવો જાણીએ શું હોય છે પોર્ન પાસપોર્ટ

આવો જાણીએ શું હોય છે પોર્ન પાસપોર્ટ

ABP Asmita
પોર્ન પાસપોર્ટ એક ડિજિટલ એપ્લિકેશન છે

પોર્ન પાસપોર્ટ એક ડિજિટલ એપ્લિકેશન છે

ABP Asmita
જે સ્પેન સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે
ABP Asmita

જે સ્પેન સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે



જેનો ઉદ્દેશ સગીરોને અશ્લીલ ચીજોથી રોકવાનો છે
ABP Asmita

જેનો ઉદ્દેશ સગીરોને અશ્લીલ ચીજોથી રોકવાનો છે



ABP Asmita

આ એપના ડિજિટલ વોલેટ બીટા નામથી ઓળખાય છે



ABP Asmita

તમે આ એપનો ઉપયોગ કરવા એક ડિજિટલ વોલેટ બનાવવું પડશે



ABP Asmita

જેમાં તમારે તમારું નામ, ઈમેલ આઈડી તથા અન્ય જરૂરી જાણકારી ભરવી પડશે



ABP Asmita

વોલેટ બનાવ્યા બાદ તમારે તમારી ઓળખ પ્રસ્થાપિત કરવી પડશે



ABP Asmita

જે બાદ તમારું વોલેટ તૈયાર થઈ જશે



ABP Asmita

તમે એપનો ઉપયોગ કરીને અશ્લીલ સામગ્રીને તમારા સુધી પહોંચી રોકી શકો છો