ભારત અને પાકિસ્તાન બંન્ને દેશ એક સાથે આઝાદ થયા હતા
ABP Asmita

ભારત અને પાકિસ્તાન બંન્ને દેશ એક સાથે આઝાદ થયા હતા

પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટના રોજ ઉજવે છે
ABP Asmita

પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટના રોજ ઉજવે છે

જ્યારે ભારત પોતાનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ ઉજવે છે
ABP Asmita

જ્યારે ભારત પોતાનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ ઉજવે છે

પાકિસ્તાનની પોસ્ટ ટિકિટમાં તેનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 1947 છપાયો છે
ABP Asmita

પાકિસ્તાનની પોસ્ટ ટિકિટમાં તેનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 1947 છપાયો છે

ABP Asmita

નેશનલ ડોક્યુમેન્ટેશન સેન્ટર પાકિસ્તાન અનુસાર વડાપ્રધાન લિયાકતની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયો હતો કે સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે

ABP Asmita

પાકિસ્તાનના કાયદ-એ-આઝમે આ પ્રસ્તાવને મંજૂરી આપી બાદમાં આખા દેશમાં લાગુ થયું હતું.

ABP Asmita

આદેશમાં કહેવામાં આવ્યું કે સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટ 1947ના રોજ ઉજવવામાં આવશે

ABP Asmita

આ દિવસે દેશમાં જાહેર રજા હશે અને તમામ સરકારી અને સાર્વજનિક ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાશે.

ABP Asmita

15 ના બદલે 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવાનો આદેશ આજે પણ લાગુ છે

ABP Asmita

એક કારણ બ્રિટિશ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને આભારી છે.