35 મિલિયનની વસ્તી ધરાવતો યમન અરબી દ્વીપકલ્પના સૌથી ગરીબ દેશોમાંનો એક છે



મેડાગાસ્કર ટોચના 10 ગરીબ દેશોમાંનો એક છે.



લાઇબેરિયાની ગરીબી પાછળ દાયકાઓથી હિંસક સંઘર્ષ રહેલો છે.



માલાવી, દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં સ્થિત છે દેશ ગરીબીમાં સાતમાં ક્રમે છે



નાઇજરની જીડીપી 19.54 બિલિયન ડોલર છે અને વસ્તી 27.8 કરોડ છે.



મોઝામ્બિક ટોપ 10 ગરીબ દેશોની યાદીમાં પાંચમાં ક્રમે છે



ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો



સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક



બુરુન્ડી, પૂર્વ આફ્રિકામાં આવેલો અત્યંત ગરીબ દેશ છે



દક્ષિણ સુદાન વિશ્વના સૌથી ગરીબ દેશોની યાદીમાં ટોચ પર રહેનારો સૌથી યુવા દેશ છે.