સંજુ સેમસને તેની પત્ની ચારુલતા સાથે ઓનમના અવસર પર એક પોસ્ટ શેર કરી છે ઓનમ કેરળ વાસીઓ માટે એક મોટો તહેવાર છે ચારુલતા સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ પર સેમસન સાથે પોસ્ટ શેર કરી હતી જેને ક્રિકેટરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તરીકે ફરીથી શેર કરી ચારુલતાએ ગુલાબી અને ક્રીમ રંગનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે સેમસને પણ ક્રીમ રંગની ધોતી અને કુર્તા પહેર્યા હતા આ કપલ પરંપરાગત પોશાકમાં શાનદાર લાગતું હતું ચારુલતાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કેપ્શન આપ્યું હતું સેમસનને 2023 એશિયા કપ માટે ભારતની ટીમમાં બેકઅપ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. સેમસન તેની પત્ની સાથે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતો રહે છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ