ધનશ્રી વર્મા ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે.

ધનશ્રી વર્મા ભારતીય ક્રિકેટર યુઝર્વેન્દ્ર ચહલની પત્ની છે.

સૂર્યકુમાર યાદવની પત્નીએ તેની તસવીરો પર હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.

ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

ધનશ્રીના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

હાલમાં જ ધનશ્રી વર્માનો વીડિયો વાયરલ થયો હતો.

ધનશ્રી વર્મા બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે.

તાજેતરમાં ધનશ્રી વર્મા પતિ ચહલ સાથે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલીને મળી હતી.

All Photo Credit: Instagram

Thanks for Reading. UP NEXT

કોણ છે પૃથ્વી શૉ સાથે મારપીટ કરનાર સપના ગિલ?

View next story