ઈશા દેઓલ લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે. ઈશાએ તાજેતરમાં જ ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. ઈશા દેઓલ સતત લાઈમલાઈટમાં રહે છે ઈશા દેઓલ ચાહકોમાં ક્રેઝ જાળવી રાખવાની કોઈ તક છોડતી નથી ઈશા હંમેશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈશા હંમેશા નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ઈશા પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે ઈશા 40 વર્ષની ઉંમરે પણ અદભૂત રીતે ફિટ છે ઈશાની ગણના ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીઓમાં થતી હતી. ઈશાને ઈન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન લોકો ફોલો કરે છે