iPhone X મેળવવાની ઘેલછામાં યુવતીએ ઉતારી નાંખ્યા કપડા, જાણો પછી શું થયું...
વીડિયોમાં જોઈ શકાય છે કે, 19 વર્ષની આ સ્ટુડન્ટ નિર્વસ્ત્ર થઈને ડાન્સ સ્ટેપ્સ કરતાં કરતાં બ્રેસ્ટ્સને હાથ વડે છુપાવી રહી છે. જ્યારે ક્લબમાં હાજર એક વ્યક્તિ તેનો અન્ડરવિયર ખેંચે છે. તે કહે છે કે, ‘આ કોન્ટેસ્ટમાં કેટલાક યુવકોને ન્યૂડ જોયાં બાદ મેં તેમાં ભાગ લીધો હતો, અમે ખૂબ એન્જોય કર્યું હતું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે ન્યૂડ થવાં છતાં યુવતી આ સ્પર્ધા હારી ગઈ હતી. યેવેગેન્યા એસ. નામની આ ટ્રેઇની ટીચરનો નેકેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ કોલેજે તેને સસ્પેન્ડ કરી છે.
19 વર્ષની કોલેજ ગર્લ એક નાઇટ ક્લબમાં ગઈ હતી, અહીં તેણે એક સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં નિર્વસ્ત્ર થઈને ડાન્સ મૂવ્સ કરવાનાં હતાં. આ સ્પર્ધામાં જીતનારને એપલનો લેટેસ્ટ સ્માર્ટફોન iPhone X મળવાનો હતો. તે સ્ટુડન્ટ હોવાની સાથે સાથે ટ્રેઇની ટીચર પણ છે.
આઈફોન ખરીદવા માટે લોકોમાં એટલી ઘેલછા હોય છે કે તે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. આવો જ એક કિસ્સો હાલમાં રશિયામાં સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ આઈફોનના નવા મોડલ આઈફન એક્સ જીતવા માટે નાઈટક્લબમાં નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. આ ઘટના રશિયામાં બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -