દુબઈમાં ભારતીય ઉદ્યોગપતિની આવી છે જાહોજલાલી, નંબર પ્લેટ માટે ખર્ચ્યા 18 કરોડ રૂપિયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Oct 2016 10:39 AM (IST)
1
તે આરએસજી ઈન્ટરનેશનલ ગ્રુપ ઓફ કમ્પનીઝના ચેરમેન છે. છેલ્લા 10 વર્ષમાં સાહની યુએઈ રેસિડેન્ટ છે. તેમની પાસે 6 રોલ્સ રોયસ કાર છે. આરએસજી ઈન્ટરનેશનલ એક પ્રોપર્ટી મેનેજમેન્ટ એટલે કે રીયલ એસ્ટેટ કંપની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આરટીઓએ કુલ 80 નંબર પ્લેટની હરાજી કરી હતી. યુએઈમાં શોર્ટ નંબર હોવો તે ધનિકની નિશાની છે. સાહની યુએઈમાં રીયલ એસ્ટેટનો બિઝનેસ કરી રહ્યાં છે.
3
દુબઈઃ શનિવારે દુબઈમાં લોકલ રોડ્સ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ નંબર પ્લેટનું ઓક્શન રાખ્યું હતું જેમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ બલવિન્દર સાહનીએ 1 મિલિયન દિરહમ(લગભગ 18 કરોડ રૂપિયા)માં એક પ્લેટ ખરીદી છે. ઉપરાંત બલવિંદર સાહનીએ 33 મિલિયન દિરહમ (લગભગ 60 કરોડ રૂપિયા)માં અન્ય એક નંબર પ્લેટ પણ ખરીદી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -