કૂતરાને સેક્સ માટે ઉતેજિત કરવાનો આ મોડલ પર લાગ્યો આરોપ, માલિકે માંગ્યું 10 કરોડનું વળતર
કૂતરાના માલિક ટોટોનીએ આરોપ લગાવ્યો હતો કે મોડલે તેના કૂતરા સાથે ઇન્ટિમેટ ફોટોશૂટ કરાવ્યું છે જે ગેરકાયદેસર છે. ટોટોનીએ મોડલ પાસે 10 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂયોર્કઃ ઇન્સ્ટાગ્રામ કિંગ તરીકે જાણીતા અમેરિકન બિઝનેસમેને એક મોડલ પર પોતાના કૂતરાને સેક્સ માટે ઉક્સાવવાનો આરોપ લગાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરવાને લઇને જાણીતી મોડલ દેયાના મૌનિરાએ બિઝનેસમેન ટોની ટોટોનીના કૂતરા સાથે અશ્લિલ ફોટોશૂટ કર્યું હતું. જેને લઇને ટોટોનીએ મોડલ પર તેના કૂતરાને સેક્સની ઉતેજના કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં માલિકે મોડલ વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવ્યો હતો.
ટોની પોતાની વૈભવી લાઇફસ્ટાઇલ માટે ઓળખાય છે. તે સતત પોતાની લાઇફસ્ટાઇલની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતો રહે છે. ટોનીને ઇન્સ્ટાગ્રામ કિંગ કહેવામાં આવે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 15 લાખ લોકો ફોલો કરે છે.
ટોનીના કૂતરા હેફ સાથે ફોટોશૂટ પર મોડલે કહ્યું કે, આ તસવીરો અને વીડિયો ટોનીએ જ શૂટ કર્યો છે. ત્યાં તેમના સિવાય કોઇ હાજર નહોતું. ટોનીએ તેના કૂતરાની મારફતે મારુ જાતીય શોષણ કર્યું છે. કેલિફોર્નિયામાં રહેતી દેયાના ઇન્સ્ટાગ્રામ પર 3.15 લાખ ફોલોઅર્સ ધરાવે છે.
જેના જવાબમાં મોડલે કહ્યું હતું કે, ટોનીએ જ તેના કૂતરાને મને નુકસાન કરવા માટે ઉક્સાવ્યો હતો. મોડલે ટોની પર છેતરપિંડી અને ઇમોશનલ સ્ટ્રેસ આપવાનો આરોપ લગાવ્યો છે.
દેયાના ઇન્સ્ટાગ્રામ મોડલ છે. તેણે ટોટોનીના કૂતરા સાથે એક ફોટોશૂટ કરાવ્યું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. દેયાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે બ્લેક કલરના કૂતરા સાથે ઇન્ટિમેટ થઇને પોઝ આપતી જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -