UKમાં ગુજરાતી ડોક્ટરે 54 દર્દીઓ સાથે માણ્યું સેક્સ, જાણો થશે કેટલી સજા ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે જણાવ્યું કે, અનેક લોકોએ મનીષ શાહ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. ઇસ્ટ લંડનના રોમફોર્ડમાં રહેતા શાહ મૂળ ગુજરાતી છે. તે સાઉથ ઓન સી, એસેક્સમાં નોર્થ એવેન્યૂ સર્જરીમાં સપ્તાહમાં એક સર્જરી કરતો હતો.પોલીસે જણાવ્યું કે, શહેરના રોમફોર્ડ વિસ્તારમાં ડોક્ટર શાહ પર આરોપ લગાવવામા આવ્યા હતા.
લંડનઃ બ્રિટનના લંડનમાં એક 47 વર્ષીય ગુજરાતી ડોક્ટર પર 54 યુવતીઓ પર શારિરીક શોષણનો આરોપ લાગ્યો છે. પીડિતોમાં 13 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. શાહ પર 118 કલમો હેઠળ આરોપો લગાવવામાં આવ્યા છે. સ્કોટલેન્ડ યાર્ડના પૂર્વ લંડનમાં ગુજરાતી ડોક્ટર મનીષ શાહને આગામી 31 ઓગસ્ટના રોડ લંડનની બાર્કિગસાઇટ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
જાન્યુઆરી 2014માં શાહને જનરલ મેડિકલ કાઉન્સિલે ચાર મહિના માટે સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારબાદ ઓગસ્ટ 2014માં ફરીથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે, શાહે જૂન 2004થી લઇને જૂલાઇ 2013 સુધીમાં 118 યુવતીઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ મામલે વર્ષ2013માં શાહની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ અનેકવાર તે જામીન પર બહાર આવી ચૂક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -