PAK પ્રાયોજિત આતંકને મોટો ઝાટકો, USએ સલાઉદીનને જાહેર કર્યો વૈશ્વિક આતંકવાદી
સલાહુદ્દીન મૂળ જમ્મુ કાશ્મીરનો છે પણ વર્ષોથી પાકિસ્તાનમાં રહે છે. તે પાકિસ્તાનના સૈન્ય તથા ગુપ્તચર તંત્ર સાથે ગાઢ સંબંધો ધરાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકી ગૃહ મંત્રાલયે આ જાહેરાત કરી હતી. સલાહુદ્દીનને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરતાં અમેરિકાનો કોઇ પણ નાગરિક સલાહુદ્દીન સાથે કોઇ પણ પ્રકારના વ્યવહારો કરી શકશે નહીં તેમ અમેરિકામાં સલાહુદ્દીનનીકોઇ મિલકતો હશે તો તે બધી મિલકતો જપ્ત કરી લેવાશે.
વોશિંગ્ટનઃ પ્રધાનમંત્રી મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલા જ ભારતને આતંકવાદ વિરૂદ્ધની રણનીતિમાં મોટી સફળતા મળી છે. અમેરિકાએ હિઝબુલના વડા સૈયદ સલાઉદીનને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. સાથે જ અમેરિકાએ કાશ્મીરમાં થયેલ હિઝબુલના આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -