તૂર્કી: કાર બોમ્બ વિસ્ફોટમાં 13 સૈનિકોના મોત, 48 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Dec 2016 02:08 PM (IST)
1
વિસ્ફોટ એક યૂનિવર્સિટી કેંપસની બહાર થયો છે. તૂર્કીની ન્યૂઝ એંજસીનું કહેવું છે કે આ કાર બોમ્બ વિસ્ફોટ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અંકારા: તૂર્કીના કેસેરી શહેરમાં આજે થયેલા એક બસ બોમ્બ વિસ્ફોટમાં 13 સૈનિકોના મોત અને 48 વ્યક્તિઓના ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ શહેર તૂર્કીના મધ્યમાં આવેલું છે. રિપોર્ટના મતે આ બસ ડ્યૂટી કર્યા પછી સૈનિકોને લઈને જઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -