Agriculture News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. પ્રથમ દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા પંચાયત મહાસંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને ટકોર કરી હતી.


ખેડૂતોને લઈ શું કહ્યું પીએમ મોદીએ


પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, દરેક ગામમાં 75 ખેડૂતો નક્કી કરે કે તેઓ પ્રાકૃતિક ખેતી કરશે. કેમિકલયુક્ત ખાતરથી જમીનનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે ધરતી માતાને બચાવવાની જવાબદારી આપણા શિરે છે. આ ઉપરાંત તેમણે કહ્યું, દેરક ગામમાં બોરીબંધ બાંધવા જોઈએ. વરસાદના પાણીનો સદઉપયોગ થાય અને જમીનમાં પાણીનો સંગ્રહ થાય તે માટે ગામની આસપાસ પાણીના વહેણમાં બોરીબંધ બાંધો. દરેક ગામમાં કોઈ એક સ્થળે 75 વૃક્ષ વાવવા જોઈએ. આઝાદાના 75 વર્ષ પૂરાં થયા છે ત્યારે તેની યાદમાં એક બગીચો બનાવવો જોઈએ.






આ પણ વાંચોઃ


ઘરમાં રહેલો તુલસીનો છોડ પણ કરે છે ભવિષ્યની ઘટનાનો ઈશારો, પહેલા જ જાણી લો આ સંકેત


Govt Jobs: સરકારી નોકરી મેળવવા માંગો છો તો અહીં કરો અરજી, મળશે દોઢ લાખથી વધુ પગાર


CNG કિટ સાથે વેચાઈ રહી છે આ કાર્સ, માત્ર 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે કિંમત


ICC Women's World Cup 2022: ભારતની કેપ્ટન મિતાલી રાજે રચ્ચો ઈતિહાસ, આ મામલે બની નંબર વન


ICC Women's World Cup 2022: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 155 રનથી આપી હાર, હરમનજીત અને સ્મૃતિ મંધાનાની સદી