Mahakumbh 2025: કેવી રીતે કરવામાં આવ્યું 13 અખાડાઓનું નિર્માણ ? જાણો ઉદેશ્યથી લઇને ઇતિહાસ

શંકરાચાર્યએ સનાતન ધર્મની સ્થાપના માટે ઘણા પગલાં ભર્યા જેમાંથી એક દેશના ચાર ખૂણા પર ચાર પીઠો બનાવવાનું હતું

Mahakumbh 2025, Akhada: ભારતીય સનાતન ધર્મના વર્તમાન સ્વરૂપનો પાયો આદિગુરુ શંકરાચાર્ય દ્વારા નાખવામાં આવ્યો હતો. શંકરનો જન્મ પૂર્વે 5મી સદીમાં થયો હતો, જ્યારે ભારતીય જનતાની સ્થિતિ અને દિશા બહુ સારી ન હતી.

Related Articles