Your Feed

પ્લેન ક્રેશ થાય તો પાછળ બેઠેલા મુસાફરોના બચવાના ચાન્સ વધુ હોય છે
2015 માં, ટાઇમ મેગેઝિને એક અભ્યાસમાં 35 વર્ષના પ્લેન ક્રેશ ડેટાનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે પ્લેનની પાછળ બેઠેલા લોકો સામાન્ય રીતે વધુ સુરક્ષિત હોય છે.
- gujarati.abplive.com
મહાકુંભ 2025: આસ્થા, ધર્મ, પરંપરા સિવાય પણ જાણો- કેટલી આવક થશે, GDP પર શું થશે અસર?
પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે, આ ઉત્તર પ્રદેશનો સૌથી મોટો મેળો છે. આ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ રાજ્યને તેનાથી અઢળક કમાણી પણ થશે.
- gujarati.abplive.com
નિર્ણય લેવામાં ભૂલ, મશીનોની નિષ્ફળતા..., વિશ્વભરમાં વિમાન અકસ્માતના 5 મુખ્ય કારણો
વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર પણ પ્લેન ક્રેશનો સાક્ષી બન્યો હતો. કઝાકિસ્તાનના અક્તાઉ નજીક વિમાન દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા હતા. આ પ્લેનમાં 5 ક્રૂ મેમ્બર સહિત 62 મુસાફરો સવાર હતા.
- gujarati.abplive.com
આવકમાં 57 ટકાનો વધારો, છતાં ખેડૂતો ઉધાર અને ખર્ચના બોજ હેઠળ કેમ દબાઈ રહ્યા છે?
જ્યારે ગ્રામીણ પરિવારની સરેરાશ માસિક આવક 2016-17માં 8,059 રૂપિયા હતી, તે 2021-22માં વધીને 12,698 રૂપિયા થઈ ગઈ છે.
- gujarati.abplive.com
5Gનો યુગમાં BSNL હજુ 4Gમાં રમે છે! અંતરિયાળ ગામડાઓમાં સેવા કેમ નથી પહોંચી રહી?
BSNL દેશભરમાં એક લાખ 4G સાઇટ્સ સ્થાપી રહી છે. ખાસ વાત એ છે કે આ તમામ ઈક્વિપમેન્ટ માત્ર ભારતમાં જ બને છે અને તેને 5Gમાં પણ અપગ્રેડ કરી શકાય છે.
- gujarati.abplive.com

Just In

More Stories