આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની

અમરનાથ યાત્રા
Source : PTI
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈ પર અમરનાથ પર્વત પર અમરનાથ ગુફા છે. આ ગુફા દક્ષિણ કાશ્મીરમાં છે જે શ્રીનગરથી લગભગ 140 કિલોમીટરના અંતરે આવેલી છે.
29 જૂનથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને અમરનાથ શ્રાઈન બોર્ડ બાબા બર્ફાનીના ભક્તોના સ્વાગત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં
