Car Fun Facts: શું તમે જાણો છે દુનિયામાં કયા શહેરમાં કારો સૌથી વધુ છે ? હાલમાં આખા વિશ્વમાં કેટલી કારો ઉપયોગ કરવામાં આવી રહી છે ? આવા સવાલો તમારા મનમાં પણ આવી રહ્યાં હશે, પરંતુ તેનો જવાબ નહીં મળતો હોય. બરાબર ને....  આવી વસ્તુઓ બહુ ઓછા લોકોને ખબર હોય છે. જો તમે ઓટોમોબાઇલ વર્લ્ડના કેટલાક રોચક તથ્યોને જાણવા માંગતા હોય તો આ સ્ટૉરી તમારા માટે કામની છે. વાંચો કાર વર્લ્ડના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ્....


આ છે ઓટોમોબાઇલ વર્લ્ડની રોચક વાતો........ 


- રશિયા અને સાઉદીના રસ્તા પર ગંદી કારોને ડ્રાઇવ કરવાને દંડનીય ગુનો ગણવામાં આવે છે.
- એક આયોજન દરમિયાન પાકિસ્તાનમાં એક કારમાં 19 છોકરીઓએ સ્માર્ટ કારમાં બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, આ પ્રકારની આ પહેલી ઘખટના હતી. 
- આજકાલ કારોમાં એક ખાસ ફિચર બની ચૂકેલા ક્રૂઝ કન્ટ્રૉલની શોધ કરનારા એન્જિનીયરને આંખોથી દેખાતુ ન હતુ.
- ઓટોમોબાઇલ કંપની ફૉર્ડ મૉટરના સંસ્થાપક હેનરી ફૉર્ડે વર્ષ 1941માં એક પ્લાસ્ટિકની કારનુ નિર્માણ કર્યુ હતુ, જે સોયાબીન કારના નામથી ઓળખાતી હતી.
- જો તમે પૃથ્વીથી ચાંદ સુધી કારથી 80 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી ચાલવાનુ શરૂ કરો છો, તો તમને ચાંદ સુધી પહોંચવામાં લગભગ 200 દિવસનો સમય લાગશે. 
- હાલના સમયમાં ધરતી પર કુલ 1.446 બિલિયન કારો ઉપયોગમાં છે. 
- લૉસ એન્જેલસ શહેરમાં વ્યક્તિઓની સંખ્યાથી વધુ કારોની સંખ્યા છે. 
- દુનિયામાં સૌથી પહેલા કાર દૂર્ઘટના ઓહિયામાં વર્ષ 1891 માં થઇ હતી. 
- અમેરિકાના ન્યૂયોર્કમાં વિના કોઇ કારણસર રસ્તાં પર હૉર્ન વગાડવુ એક દંડનીય ગુનો છે, અહીં માત્ર ઇમર્જન્સીમાં જ હૉર્ન વગાડવાની અનુમતિ છે.
- રૉલ્સ રૉયલની આજ સુધી નિર્મિત તમામ કારોમાં લગભગ 75% હજુ પણ ચાલુ કન્ડિશનમાં છે.
- એક રિસર્ચ અનુસાર, કોઇપણ કાર લગભગ 95 ટકા સમય પાર્કિંગમાં જ ઉભી રહે છે.
- એક રિસર્ચ અનુસાર, કાર દૂર્ઘટના દરમિયાન લગભગ 40% ચાલક બ્રેકનો ઉપયોગ નથી કરતા. 
- અમેરિકામાં પ્રતિવ્યક્તિ લગભગ દર વર્ષ 26 કલાક સુધી ટ્રાફિકમાં વ્યતીત કરે છે. 
- હાલના સમયમાં દુનિયાની સૌથી ફાસ્ટ સ્પીડથી દોડનારી કારનુ નામ હેનેસી વેનમ જીટી છે, જેની સ્પીડ 435.3 કિલીમીટર પ્રતિ કલાક છે. 


આ પણ વાંચો........... 


UNESCO Heritage List : 2023માં ગુજરાતના ગરબા યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં થઈ શકે છે સામેલ, જાણો સમગ્ર વિગત


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ


Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ


Asia Cup History: જાણો ક્યારે કઇ ટીમે કર્યો એશિયા કપનો બહિષ્કાર, કઇ ટીમ રમી છે ટૂર્નામેન્ટની તમામ સિઝન, જાણો પુરેપુરી કહાણી


Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ


 


 


Car loan Information:

Calculate Car Loan EMI